મૌની રોયનો નવો શોર્ટ ડ્રેસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
મૌની રોય ટીવીથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકી છે.
શોર્ટ ડ્રેસમાં તેમનો ગ્લેમરસ અને કોન્ફિડન્ટ અંદાજ જોવા મળ્યો.
'નાગિન'થી લોકપ્રિય બનેલી મૌની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
તેમની નવી તસવીરો પર ચાહકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે.