મૌની રોય તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે
નવા લૂકમાં મૌની ખૂબ જ હોટ લાગી રહી છે
થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં મૌનીએ આપ્યા શાનદાર પોઝ
ફેન્સ પણ મૌનીના નવા લૂક પર ફિદા થયા
મૌનીએ નવા લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે