મૌની રોયનો નવો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

'નાગિન' અને 'બ્રહ્માસ્ત્ર'થી મૌની રોયને મોટી લોકપ્રિયતા મળી છે.  

સ્ટાઇલિશ આઉટફિટમાં તેમનો એલિગન્ટ અંદાજ જોવા મળ્યો. 

મૌની રોય પોતાના ફેશન સેન્સ માટે પણ જાણીતા છે.

નવી તસવીરોને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.