બોલિવૂડની 'નાગિન' ફેમ મૌની રોયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાકેદાર વાપસી કરી છે.

ઇન્ટરનેશનલ રેડ કાર્પેટ પર મૌનીના આકર્ષક લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 

ગ્લેમરસ ડિઝાઈનર ગાઉનમાં મોની રોય કોઈ અપ્સરાથી કમ નહોતી લાગી રહી.

સોશિયલ મીડિયા પર તેના આ કાન્સ લુકના ફોટોઝ ખૂબ જ લાઈક કરવામાં આવી રહ્યા છે.

દર વર્ષની જેમ આ વખતે પણ મૌનીએ વૈશ્વિક મંચ પર પોતાની ફેશનનો ડંકો વગાડ્યો છે