ખરાબ લાઇફસ્ટાઇલના કારણે મોટા ભાગના લોકો કિડનીના કેન્સરથી પરેશાન છે
કિડની કેન્સરના લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે
શું તમે જાણો છો કે કિડનીમાં કેન્સરથી પહેલા ક્યા લક્ષણો જોવા મળે છે
પેશાબમાં લોહી આવવા લાગે છે
કિડનીની આસપાસ ગાંઠ થવા લાગે છે
કમરમાં દર્દ થાય છે
વજન ઘટવા લાગે છે