મોટા ભાગના લોકો શિયાળામાં તલનું સેવન કરે છે

તલના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે

તલની સાથે સાથે તેના તેલનું સેવન પણ લાભકારી છે

તલના તેલમાં વિટામિન, નેચરલ ઓઇલ અને મિનરલ્સ ભરપૂર હોય છે

પુરુષોમાં ઇનફર્ટિલિટીની સમસ્યામાં તલના તેલના સેવનથી ખૂબ જ ફાયદો થાય છે.

તલનું તેલ હૃદય માટે ફાયદાકારક છે

તલનું તેલ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે