મોટાભાગના લોકો ઉંદરથી પરેશાન રહે છે
ઘણી જગ્યાએ ઘરમાં ઉંદર હોવા એક કોમન સમસ્યા છે
જો તેમ પણ ઉંદરથી પરેશાન હોવ તો ફોલો કરો આ ટ્રિક
ઉંદરને ડુંગળીની ગંધ પસંદ નથી હોતી
જ્યાં ઉંદર વધારે આવતા હોય ત્યાં ડુંગળીના ટુકડા કાપીને રાખી દો.
ફટકડીને પાણીમાં પીગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો
જ્યાં ઉંદર આવતા હોય તેવી જગ્યાએ આ પાણીનો સ્પ્રે કરો