સવારનો યોગ શરીરને ફ્રેશ રાખે છે

સવારમાં મન શાંત હોય છે  

સાંજે યોગ કરવાથી તણાવ ઘટે છે

બંને સમયના પોતાના અલગ-અલગ ફાયદા છે

યોગમાં નિયમિતતા સૌથી મહત્વપૂર્ણ છે