મોનિકા શર્મા એક ભારતીય એક્ટ્રેસ અને મોડલ છે.

મોનિકા શર્માએ બીચ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી

તેમા તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

મોનિકા શર્માએ 2015માં Dilli Wali Thakur Gurlsથી કરિયરની શરૂઆત કરી હતી

બાદમાં તે નાગિન-2માં જોવા મળી હતી

2018માં તે ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં જોવા મળી હતી.

તેણે ‘કસોટી જિંદગી કી’, ‘વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથા’, ‘પ્યાર કે પાપડ’માં જોવા મળી હતી,