'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં બાવરીનું પાત્ર ભજવનારી મોનિકા ભદોરિયા સુંદરતામાં બબીતાને પણ ટક્કર આપે

બાવરીનું પાત્ર ભજવીને મોનિકા ભદોરિયાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

આ અભિનેત્રી પોતાની સ્ટાઇલ અને સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય રહે છે.

બાવરી સુંદરતામાં બબીતાની ભૂમિકા ભજવનારી મુનમુન દત્તાને ટક્કર આપે છે

મોનિકા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે