મોનાલિસાએ પોતાની બોલ્ડ અદાથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે
ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે
સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે
તે પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે
તાજેતરમાં અભિનેત્રીએ કેટલાક ફોટા શેર કર્યા છે