ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસાનો લૂક હાલ ચર્ચામાં છે.

મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે 

તાજેતરમાં તેણે સાડી લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી. 

અભિનેત્રીના ગ્લેમરસ અંદાજે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. 

કેમેરા સામે મોનાલિસાએ એકથી એક કાતિલ પોઝ આપ્યા. 

નવા લૂક પર ફેન્સ ફિદા થઈ ગયા અને વખાણ કરતા નથી અટકી રહ્યા. 

મોનાલિસાએ વિવિધ અંદાજમાં પોઝ આપીને લૂકને પરફેક્ટ બનાવ્યો.