ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો પિંક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે  

તેમણે 'નઝર', 'નમક ઇશ્ક કા' સહિત અનેક ટીવી શોમાં પણ અભિનય કર્યો છે

નવી તસવીરોમાં અભિનેત્રીએ પિંક રંગના સ્ટાઇલિશ આઉટફિટમાં એલિગન્ટ લુક રજૂ કર્યો છે  

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે  

અભિનય અને ફેશન બંને ક્ષેત્રમાં મોનાલિસાએ પોતાની આગવી ઓળખ બનાવી છે