મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે  

તેના ફેન્સ માટે ફોટો પોસ્ટ કરતી રહે છે  

મોનાલિસા ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે  

માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે  

મોનાલિસાએ બિગ બોસ અને દયાન જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે  

સાથે ભોજપુરી સિનેમામાં ઘણા મોટા સ્ટાર્સ સાથે અભિનેત્રીએ કામ કર્યું છે.  

 મોનાલિસાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે