મોનાલિસા પોતાના કિલર લૂક્સથી ફેન્સને દિવાના બનાવી દે છે 

સોશિયલ મીડિયા પર મોનાલિસા સતત એક્ટિવ રહે છે 

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં તેનો સમાવેશ થાય છે 

માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ તેના લાખો ચાહકો છે 

તેણીનો દરેક ફોટો કે વીડિયો વાયરલ થઈ જાય છે 

મોનાલિસાએ બિગ બોસ અને દયાન જેવા શોમાં પણ કામ કર્યું છે 

તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે