મોનાલિસા પોતાના કિલર લુક્સથી લોકોના હોંશ ઉડાવી દે છે

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે  

તેના ફેન્સ માટે ફોટો પોસ્ટ કરતી રહે છે  

મોનાલિસાને ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે  

માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના કરોડો ચાહકો છે  

મોનાલિસાનો કોઈ પણ ફોટો કે વીડિયો પોસ્ટ થતાં જ ઈન્ટરનેટ ધૂમ મચાવી દે છે

મોનાલિસાએ બિગ બોસ અને દયાન જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું છે