ભોજપૂરી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજમાં નજર આવી. 

નવી તસ્વીરોમાં તે ફ્લોરલ આઉટફિટમાં ખુબજ સુંદર લાગી રહી છે.

કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીને તેણે ફેન્સના દિલ જીત્યા. 

– મોનાલિસાના આ લુકને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. – 

દરેક ફોટામાં તેની અદાઓ અને કોન્ફિડન્સ ઝળકી રહ્યો છે 

મોનાલિસા હંમેશા તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. 

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની આ સ્ટાર ફરી એકવાર ટ્રેન્ડમાં છે.