મૉડલ એન્ડ ટીવી સ્ટાર અંકિતા દવેની નવી તસવીરો ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે

હૉટ મૉડલ અંકિતા દવેએ આ તસવીરોમાં ફિશગર્લ લૂક બતાવ્યો છે  

અંકિતા દવેએ સિલ્વર સ્કીન ટાઇટ લૉન્ગ ડ્રેસમાં એકથી એક ખાસ પૉઝ આપી રહી છે  

કેમેરા સામે અંકિતા દવેએ કર્વી એન્ડ સેક્સી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને અંકિતાએ પૂરો કર્યો છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી

અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો