મોડલ અને અભિનેત્રી કંગના શર્મા દરેક લૂકમાં સુંદર લાગે
બ્લેક સ્પોર્ટ લૂકમાં કંગનાએ તસવીરો શેર કરી છે
નવા લૂકમાં બ્લેક શોર્ટ્સમાં કંગના કાતિલ પોઝ આપતી જોવા મળી
મોડલ અને અભિનેત્રી કંગના શર્માએ કાતિલ ફિગર ફ્લોન્ટ કર્યું
એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ ફિદા થયા છે