મોડલ અને એક્ટ્રેસ ગરમિાનો સાડી લૂક વાયરલ થયો છે
ગરિમા ચોરસિયા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે
ગરિમા સોશિયલ મીડિયા સ્ટાર છે
અભિનેત્રીએ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
ગરમિા સાડી લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી
ગરિમા ચોરસિયાનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે
ગરિમા મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે