દહીં પ્રોટીન, કેલ્શિયમ, પ્રોબાયોટીક્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તે પાચનમાં સુધારો કરે છે અને ભૂખને નિયંત્રિત કરે છે. તેને ખાવાથી શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદ મળે છે.
દહીં અને કાળા મરીનું મિશ્રણ પ્રોબાયોટિક્સ અને એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે પેટમાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. આ ખાવાથી પાચનક્રિયા તો સુધરે છે પણ ગેસની સમસ્યા પણ ઓછી થાય છે.