અભિનેત્રી હર્ષિતા ગૌરનો પેન્ટ-ટીશર્ટમાં સ્ટાઇલિશ લૂક વાયરલ થયો છે
લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
હર્ષિતા ખુબ જ ફેમસ થઇ ગઇ હતી.આમ તો મિર્ઝાપુરમાં હર્ષિતા ગૌર એકદમ સિમ્પલ લૂકમાં દેખાઇ હતી
હાલમાં સોશિયલ મીડિયામાં હર્ષિતાનું બોલ્ડ ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે
આ ફોટોશૂટમાં એક્ટ્રે્સ હોટ અંદાજમાં કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે