ટીવી અભિનેત્રી આમના શરીફના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

આ વખતે શૉર્ટ આઉટફિટમાં ચાર્મિંગ ગર્લ લાગી રહી છે આમના શરીફ

હાલમાં આમના વિદેશ ટૂર પર છે અને વેકેેશનને ફૂલ એન્જૉય કરી રહી છે

ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે