સવારે ખાલી પેટે ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી માઈગ્રેન અને માથાના દુખાવામાં રાહત મળે છે.
દૂધ અને જલેબીનું આ દેશી કોમ્બિનેશન શરીરને આખો દિવસ ત્વરિત એનર્જી પુરી પાડે છે.
જે લોકો ખૂબ જ પાતળા છે, તેમના માટે હેલ્ધી રીતે વજન વધારવા માટે આ ઉત્તમ વિકલ્પ છે.
જલેબીમાં ખાંડનું પ્રમાણ અતિશય વધારે હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ આ ન ખાવું જોઈએ.
આમાં કેલરી ખૂબ જ વધુ હોવાના કારણે વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકોએ આનાથી દૂર રહેવું.