દેશભરમાં ચોમાસાની સિઝન બરાબર જામી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી એક મોટું અને ચિંતાજનક અપડેટ સામે આવ્યું છે. 

આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટ 2026 ના રોજ દેશના 26 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું જોખમ 

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યો સહિત મોટા ભાગના વિસ્તારોમાં 85 થી 90 km/h ની ઝડપે તોફાની પવન ફૂંકાય 

આટલી પ્રચંડ ગતિથી ફૂંકાતા પવનોને કારણે મોટા ઝાડ મૂળમાંથી ઉખડીને રસ્તાઓ પર ધસી પડે તેવો ભય છે. 

આથી જ ગીચ જંગલ કે પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરવા નીકળતા પહેલા હવામાનની સ્થિતિ ખાસ ચકાસી લેવાની