Meta કિશોરોની ઓનલાઈન સુરક્ષા વધારવા માટે નવા AI ફીચર પર કામ કરી રહ્યું છે
માતા-પિતાને સમયસર એલર્ટ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
ફેન્સે ફોટોઝને ભારે પસંદ કર્યા
હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળ્યા
જરૂરિયાત મુજબ ઇમરજન્સી સેવાઓને પણ માહિતી પહોંચાડવાની વ્યવસ્થા પર વિચાર ચાલી રહ્યો છે
ડિજિટલ પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ છે