બૉલીવુડ અભિનેત્રી મેઘા શુક્લાએ તાજેતરમાં નવો ગોર્ઝિયસ લૂક રજૂ કર્યો. 

તસવીરોમાં તે કર્લી હેર, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપમાં નજરે પડે છે. 

બાલકનીમાં ઉભા રહીને શુક્લાએ આકર્ષક પોઝ આપ્યા. 

Netflixની વેબ સીરીઝ 'Kathal' ફેમ મેઘા સોશિયલ મીડિયા પર ખાસ લોકપ્રિય છે. 

મેઘાની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઈ છે. 

ચાહકોને મેઘાનો બોલ્ડ અંદાજ ખુબ પસંદ આવ્યો છે. 

મેઘા શુક્લા આજે તેની સ્ટાઈલ અને આત્મવિશ્વાસ માટે ઓળખાય છે.