મેઘા શુક્લા બોલિવૂડની એક ઉભરતી અભિનેત્રી છે.

તે Netflixની ફિલ્મ 'કઠલ' (Kathal) દ્વારા લોકપ્રિય બની  

તેના ફોટોશૂટની તસવીરો ચાહકોનું ધ્યાન ખેંચે છે.

મેઘા અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે.

તેનું કર્વી ફિગર અને કાતિલ અદાઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.