ફિલ્મ અભિનેત્રી મેઘા શુક્લાએ હાલમાં જ લેેટેસ્ટ ફોટોશૂટ તસવીરો શેર કરી છે
કેમેરા સામે વ્હાઇટ શર્ટ સાથે બિકીની ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે મેઘા શુક્લા
મેઘા શુક્લા ફિલ્મોની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રીઓમાંની એક છે
અભિનેત્રીએ કેમેરા સામે કિલર તસવીરો ક્લિક કરાવી છે
મેઘા શુક્લાએ 2023માં કાથલ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો