મેઘા શુક્લા તેના બોલ્ડ અને ગ્લેમરસ લૂક માટે જાણીતી છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તેના ફોટોશૂટની તસવીરો ચાહકોનું ધ્યાન ખેંચે છે.
મેઘા અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે
તેનું કર્વી ફિગર અને કાતિલ અદાઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.