મેઘા શુક્લા બોલિવૂડની એક ઉભરતી અભિનેત્રી છે
તે Netflixની ફિલ્મ 'કઠલ' (Kathal) દ્વારા લોકપ્રિય બની.
'કઠલ' ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે
મેઘા શુક્લા તેના બોલ્ડ અને ગ્લેમરસ લૂક માટે જાણીતી છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.