મોડલ અને એક્ટ્રેસ મેઘા શુક્લા પોતાના બોલ્ડ પર્સનાલિટીના કારણે હેડલાઇન્સમાં રહે છે.

તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં તે પોતાનું પરફેક્ટ અને ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

ફિટનેસ ફ્રીક મેઘાનો આ હોટ લુક જોઈને ચાહકો ફિટનેસ ગોલ્સ લઈ રહ્યા છે.

વેસ્ટર્ન ડ્રેસમાં તેની કિલર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર તેની આવી તસવીરો આવતાની સાથે જ વાયરલ લિસ્ટમાં સામેલ થઈ જાય છે.