મિનાક્ષીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ  

bQvK7ZCul78d81fb7c12ab5d0145f9c402c4ddc0cabp0

bQvK7ZCul78d81fb7c12ab5d0145f9c402c4ddc0cabp0

મીનાક્ષી ચૌધરી વ્યવસાયે મોડલ અને બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતા રહી છે

તેણે ફેમિના મિસ ઈન્ડિયા 2018માં હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું હતું  

તે મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલની પ્રથમ રનર અપ રહી હતી

વર્ષ 2021 માં, તેણીએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો  

મીનાક્ષી ચૌધરીના દિવંગત પિતા બીઆર ચૌધરી ભારતીય સેનામાં કર્નલ હતા