અભિનેત્રી મીનાક્ષી ચૌધરી કલરફુલ લહેંગા ચોલીમાં સુંદર અંદાજમાં જોવા મળી. 

લહેંગા પરની મલ્ટીકલર પ્રિન્ટ અને પરંપરાગત ડિઝાઇન આ આઉટફિટને ખાસ બનાવે છે. 

પીળા રંગનો દુપટ્ટો તેના ટ્રેડિશનલ લુકમાં આકર્ષક રંગ ઉમેરે છે. 

મીનાક્ષીએ વર્ષ 2018માં ફેમિના મિસ ગ્રાન્ડ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. 

તે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને પોતાની અભિનય કારકિર્દી આગળ વધારી રહી છે.