મરાઠી એક્ટ્રેસ જિનલ જોશીએ ફરી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે  

અભિનેત્રીએ માત્ર શર્ટ પહેરી હોટ પોઝ આપ્યા છે  

 અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થઈ છે

અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીના ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે  

જિનલ જોશી જાણીતી એક્ટ્રેસ છે  

હોટ ફોટોશૂટને લઈ જિનલ ચર્ચામાં રહે છે