વરસાદમાં ગરમાગરમ મકાઈ ખાવાનું ઘણા લોકોને ગમે છે.  

સ્વાદની સાથે સાથે મકાઈ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.  

શું ડાયાબિટીસના દર્દીઓ મકાઈ ખાઈ શકે છે?  

ઉકાળેલી મકાઈનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 52 હોય છે.  

જે સામાન્ય ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે.  

 મકાઈમાં કાર્બોહાઇડ્રેટ અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે.

જે રક્તમાં શુગરના સ્તરને વધારી શકે છે.