મગફળીમાં અનેક પોષક તત્વો જોવા મળે છે.  

આરોગ્ય નિષ્ણાતોના મતે, યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે મગફળી ખાવાથી સ્વાસ્થ્ય પર ઘણી સકારાત્મક અસરો થઈ શકે છે  

મગફળીમાં વિટામિન D અને વિટામિન E હોય છે  

મગફળીમાં વિટામિન B6 અને વિટામિન B9 પણ હોય છે

આ ઉપરાંત મગફળીમાં કેલ્શિયમ, આયર્ન, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે