દુનિયામાં ઘણા દેશોમાં Civil Marriageની જોગવાઇ નથી. 

સિવિલ મેરેજ સેક્યૂલર હોય છે, પરંતુ કેટલાક દેશોમાં આ માન્ય નથી. 

આવા લગ્ન લગભગ બે ડઝન દેશોમાં માન્ય નથી. 

ઇન્ડોનેશિયા એ દેશોમાંથી એક છે, જ્યાં સિવિલ મેરેજની સ્વીકૃતિ નથી. 

મોટાભાગના અરબ અને મધ્ય પૂર્વના દેશો આ લિસ્ટમાં સામેલ છે. 

લેબનાન અને સીરિયામાં તો અંતર્ધામિક લગ્નોને પણ માન્યતા નથી. 

મલેશિયા માત્ર બિનમુસ્લિમો માટે સિવિલ મેરેજની જોગવાઇ આપે છે.