માનુષી છિલ્લર મિસ વર્લ્ડ 2017 સ્પર્ધાની વિજેતા છે

તેણીએ ફેમિના મિસ ઈન્ડિયા 2017 માં તેના રાજ્ય હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું અને જીતી.

મિસ વર્લ્ડનો તાજ પહેરનાર તે ભારતની 6ઠ્ઠી પ્રતિનિધિ છે.

છિલ્લર યશ રાજ ફિલ્મ્સના પ્રોજેક્ટ 'પૃથ્વીરાજ'સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

માનુષી સમયની સાથે બોલ્ડ બની રહી છે.

હવે ફરી માનુષીએ કિલર લુક બતાવ્યો છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે