માનુષી છિલ્લરે બ્લેક આઉટફિટમાં પોતાના ગ્લેમરસ લૂકની તસવીરો શેર કરી છે. 

બ્લેક આઉટફિટ સાથે મિનિમલ સ્ટાઇલિંગ અને મેકઅપે તેનો એલિગન્ટ લૂક હાઇલાઇટ કર્યો છે. 

માનુષી છિલ્લરે 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

મિસ વર્લ્ડ બાદ તેણે 'સમ્રાટ પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 

ફિલ્મો ઉપરાંત માનુષી પોતાના રેડ કાર્પેટ અને ફેશન લૂક્સ માટે પણ સતત ચર્ચામાં રહે છે.