મન્નારા ચોપરા દરિયાકિનારે ફ્લોરલ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી
વ્હાઇટ અને પિંક રંગની ફ્લોરલ ડિઝાઇનવાળા ડ્રેસે તેના લુકને ખાસ બનાવ્યો.
ખુલ્લા વાળ અને સાદા મેકઅપ સાથે તેનો અંદાજ આકર્ષક લાગ્યો.
મન્નારાએ દક્ષિણ ભારતીય ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
‘બિગ બોસ 17’ બાદ તેની લોકપ્રિયતા વધુ વ્યાપક બની.