મનીષા રાની બિગ બોસના કારણે ઘરે ઘરે જાણીતી બની છે  

એક્ટ્રેસ મનીષા રાનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં તે કહેર મચાવી રહી છે  

તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો  

મનીષા રાની પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે  

મનીષા બિહારના મુંગેરની રહેવાસી છે  

તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે