મનીષા રાની બિગ બોસના કારણે ઘરે ઘરે જાણીતી બની છે  

એક્ટ્રેસ મનીષા રાનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં તે બ્લેક કલરના ક્રોસેટ ટોપમાં જોવા મળી રહી છે  

મનીષા આ ડ્રેસમાં સુંદર લાગી રહી છે.  

મનીષાનો આ અંદાજ લોકોને પસંદ આવ્યો છે  

મનીષા રાનીએ તાજેતરમાં જ મુંબઇમાં લક્ઝરીયસ ઘર ખરીદ્યું હતુ

મનીષા બિહારના મુંગેરની રહેવાસી છે