દક્ષિણ ભારતીય એક્ટ્રેસ માલવિકા શર્મા પોતાના બોલ્ડ લૂક માટે ચર્ચામાં છે.
રેડ બ્રાલેટ અને ગાર્ડન બેકગ્રાઉન્ડમાં તસવીરો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે.
એક્ટ્રેસે ક્લીવેજ લૂક, હાઇ હીલ્સ અને કર્લી હેર સાથે લૂકને પરફેક્ટ રીતે કેરી કર્યો છે.
વાળ ખુલ્લા રાખી અને વિવિધ પોઝ સાથે માલવિકાએ ગ્લેમરસ લૂક બતાવ્યો.
ફેન્સે માલવિકાની આ તસવીરો પર લાઈક અને કોમેન્ટનો વરસાદ વરસાવ્યો છે.
હાલમાં આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ બની રહી છે.
માલવિકા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને પોતાની હોટ લૂક્સ માટે જાણીતિ છે.