માલવિકા મોહનન તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની સિઝલિંગ તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં એક્ટ્રેસ તેના બ્લૂ ડ્રેસમાં કહેર વર્તાવતી જોવા મળી હતી માલવિકા મોહનનની આ તસવીરો પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે
માલવિકા મોહનનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ધૂમ મચાવી રહી છે
અભિનેત્રી માલવિકા મોહનનની સુંદરતાના ચાહકો પણ દિવાના છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે