માલવિકાએ રેડ સાડીમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ  

માલવિકા મોહનન નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે  

એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે  

રેડ સાડીમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું  

 અલગ-અલગ અંદાજમાં આપ્યા શાનદાર પોઝ

માલવિકા મોહનન સાઉથની જાણીતી અભિનેત્રી છે

રેડ સાડી લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે