અભિનેત્રી માલવિકા મોહનન દરેક લૂકમાં સુંદર લાગી રહી છે.
તાજેતરમાં તેણે સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યું છે.
કારની અંદર બેસી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે.
માલવિકાનો આ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તે પોતાના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
ચાહકો અભિનેત્રીના લુક પર લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
નવી તસવીરોમાં માલવિકાની અદાઓએ ફરી એકવાર ફેન્સને દિવાના બનાવી દીધા છે.