સાઉથ અભિનેત્રી માલવિકા મોહનનનો બ્લેક બોડીકોન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
સ્ટાઇલિશ અંદાજમાં તેમણે ફરી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે
માલવિકા મોહનન દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે
'માસ્ટર', 'થંગાલાન' અને 'ક્રિસ્ટી' જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે
નવી તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક બોડીકોન ડ્રેસ સાથે એલિગન્ટ અને મોડર્ન લુક રજૂ કર્યો છે