મલાઈકાએ આ ખૂબસૂરત ડ્રેસ સાથે મેચિંગ પેન્ડન્ટ લગાવ્યું છે. 

આ તેના આઉટફિટને વધુ સુંદર બનાવી રહ્યું છે

Malaika Arora Glamorous Look: બોલીવુડની આઇટમ ક્વીન મલાઈકા અરોરા પોતાની ફિટનેસથી બધાને આશ્ચર્યચકિત કરે છે. 

તેની ડ્રેસિંગ સેન્સ પણ છોકરીઓ માટે પ્રેરણાથી ઓછી નથી.

મલાઈકા અરોરા પોતાના સ્ટાઇલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે.