મખાના પોષક તત્વોથી ભરપૂર એક 'સુપરફૂડ' છે.

રોજ 30 થી 50 ગ્રામ (એક મુઠ્ઠી) મખાના ખાવા જોઈએ.  

તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર હોય છે.

હાડકાં મજબૂત કરવા અને ઓસ્ટીયોપોરોસિસ રોકવા તે શ્રેષ્ઠ છે.

લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવાથી ડાયાબિટીસમાં ફાયદાકારક છે.